🔥Lifetime🔥 499/- Only 🚨Limeted time OFFER 🎊
બાળ રસીકરણ કેલ્ક્યુલેટર
👶💉

બાળ રસીકરણ કેલ્ક્યુલેટર

જન્મ તારીખ નાખો અને રસીની તારીખો ગુજરાતી ભાષામાં જુઓ.

આ તારીખો અંદાજિત છે. રસીકરણ કાર્ડ, ANM/આશા વર્કર, સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા બાળરોગ નિષ્ણાતની સલાહ મુજબ અંતિમ નિર્ણય લેવો.
કૃપા કરીને યોગ્ય જન્મ તારીખ પસંદ કરો.

રસીકરણ શેડ્યૂલ

ઉંમરરસીનોંધ
જન્મ સમયે / 24 કલાકની અંદરHepatitis B 0, Vitamin K, BCG, પોલિયો-0જન્મ પછી શક્ય તેટલું વહેલું
6 થી 10 અઠવાડિયા / 1.5 થી 2.5 મહિનાપોલિયો-1, Rota Virus 1, Penta 1, fIPV 1, PCV 1આ સમયગાળામાં આપી શકાય
10 થી 14 અઠવાડિયા / 2.5 થી 3.5 મહિનાપોલિયો-2, Rota Virus 2, Penta 2આ સમયગાળામાં આપી શકાય
14 અઠવાડિયા થી 9 મહિના / 3.5 થી 9 મહિનાપોલિયો-3, Rota Virus 3, Penta 3, fIPV 2, PCV 2આ સમયગાળામાં આપી શકાય
9 થી 15 મહિનાMeasles Rubella 1 / MR 1, PCV Booster, Vitamin A 1, fIPV 3કેટલાક વિસ્તારોમાં JE-1 પણ લાગુ પડી શકે
16 થી 24 મહિના / 1 વર્ષ 4 મહિના થી 2 વર્ષMeasles Rubella 2 / MR 2, પોલિયો બુસ્ટર, DPT બુસ્ટર, Vitamin A 2બુસ્ટર ડોઝ
5 થી 6 વર્ષDPT Booster 2શાળા પહેલાનો બુસ્ટર
10 થી 11 વર્ષTdટેટનસ-ડિફ્થેરિયા
16 થી 17 વર્ષTdટેટનસ-ડિફ્થેરિયા
error: Content is protected !!